ATO logo
Search Suggestion:

ગુજરાતી / Gujarati

Tax and super information in Gujarati.

Last updated 17 July 2025

ઓસ્ટ્રેલિયાની કરવેરા કચેરી (એટીઓ)ની વેબસાઇટ પર તમારું સ્વાગત છે

તમારાં હક અને ફરજો સમજવામાં તમને મદદ કરવા માટે આ પાનાંઓ પર ઓસ્ટ્રેલિયાનાં કરવેરા અને નિવૃત્તિ વેતન (સુપર) વિષયક માહિતી છે.

જો તમને એવું લાગતું હોય કે આ વેબપેજો પરની કોઇ માહિતી તમારા સંજોગોને આવરિ લેતી નથી અથવા તમે ચોક્કસ ન હોવ કે તે તમને કેવી રીતે લાગુ પડે છે, તો તમે અમારી પાસેથી વધુ મદદ મેળવી શકો છો.

જો તમારે અમારી સાથે વાત કરવાની જરૂર હોય તો, ફોન કરો:

  • વ્યક્તિગત પૂછપરછ - 13 28 61
  • ધંધાકીય પૂછપરછ - 13 28 66
  • નિવૃત્તિ વેતન પૂછપરછ - 13 10 20
  • જો તમે અંગ્રેજી સિવાયની ભાષામાં વાત કરવાનું પસંદ કરતાં હોવ તો, તમે Translating and Interpreting Service (TIS National) ને 13 14 50 પર (સોમવારથી શુક્રવારમાં સવારે ૮થી સાંજનાં ૬) સુધી ફોન કરી શકો છો. આ સેવા દુભાષિયા સાથે અમને ફોન કરશે જેથી અમે તમને તમારા પ્રશ્નોમાં મદદ કરી શકીએ.

Individuals

Tax essentials - કર જરૂરી છે

QC57513